Wednesday, February 13, 2008

જીંદગી ની શોધ....


દરેક ની જીંદગી માં જખવા ની ટેવ પડી છે,

ઍ જીંદગી કેમ આજ અહિ આવી પડી છે.
કા'તો એને કોઇ રસ્તો નથી,

કા'તો ઍ આજ રસ્તા માં આવી પડી છે.
ના સમજાયુ કે શુ છે આ જીંદગી

છતા એને ખોજવાની ઇચ્છા આવી પડી છે.
નથી સરળ એને ખોજવી
છાતા ખોજવા ઍને આજ એ નીકળી પડી છે.
શક્ય હોય તો રોકી લે "મન્" જીંદગી ને

નહિ તો જીંદગી આજ જોખમ માં પડી છે..

-મંથન ઘોરી.

૧૮/૧૦/૨૦૦૫

1 comment:

* મારી રચના * said...

bahuj saras.... btw... we both hv same blog... hck out my main blog in hindi and sub blog in guj.. is also known as mari rachana....